ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) (વગમ-૩) ખાલી જગ્યા પર સીધી ભરતી

 

 ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) (વગમ-૩) ખાલી જગ્યા પર સીધી ભરતી

આ માટે ઉમેદવારે સરકારશ્રીની https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર તા.૨૮-૦૧-૨૦૨૨(બપોરના ૧૩-૦૦ કલાક)થી તા.૧૫-૦૨-૨૦૨૨ (સમય રાવત્રના ૨૩-૫૯ કલાક સધુ ) દરમ્યાન ઓનલાઇન અરજી કરવાની રહેશે.


 click hear for follow the blog Follow


પરિપત્ર ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક ઓપન કરો

For official notification Click Hear 

click hear for follow the blog Follow

 












 click hear for follow the blog Follow



 click hear for follow the blog Follow

 અરજી કરવાની તથા અરજી ફી ભરવાની રીત :-

 આ જાહરે ાતના સંદભમમાં મંડળ દ્વારા ઓન લાઈન જ અરજી સ્વીકારવામાં આવશે.

 ઉમેદવારે જાહરે ાતના પેરા-૧ માં દશામવ્યા મજુ બના સમયગાળા દરમ્યાન https://ojas.gujarat.gov.in ૫ર અરજી૫ત્રક ભરી શકશે.

ઉમેદવારેઅરજી કરવા માટે- (1) સૌ િથમ https://ojas.gujarat.gov.in ૫ર જવ.ંુ ત્યારબાદ “Current Advertisement” માં “View All” કલીક કરવાથી “Select Advertisement by Department” માં GUJARAT PANCHAYAT SERVICE SELECTION BOARD (GPSSB) SELECT કરવંુ 

(2) ''ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) ની જાહરે ાત ક્રમાકં ઃ 10/202122 ઉપર click કરવાથી screen ઉપર “Apply” અને“Details” ના ઓ્શન જોવા મળશે. “Details” ઉપર click કરવાથી વવગતવાર જાહરે ાત જોવા મળશે. જે ધ્યાનથી વાંચી જવી.આ જાહરે ાતનેભવવષ્યના હતે ુમાટે ડાઉનલોડ કરી “SAVE” કરી રાખવા ઉમેદવારોનેસલાહ આપવામાં આવેછે. (3) હવે"Apply" પર click કરવાથી બેરીતેઓનલાઇન અરજી કરી શકાશેઃ- 

(અ) Apply With OTR – One Time Registration ઓજસ ્લેટફોમમ ઉપરનો તમારો ONE TIME REGISTRATION NUMBER (OTR) અને જન્મતારીખ એન્ટર કરી Apply With OTR કરવાથી તમે રજીસ્રેશન(OTR) વખતેઆપેલી વવગતો અરજીફોમમમાં આપ મેળે આવી જશે જે વવગતો ધ્યાનથી જોઇ લેવી. જેથી તમે અરજીફોમમ ઝડપથી ભરી શકશો.

 ત્યારબાદ ઓનલાઇન અરજી ‘‘Confirm’’ કરવાથી ઉમેદવારની અરજીનો online સ્વીકાર થઈ જશે.જેની વિન્ટ મેળવી લેવાની રહશે ે. (બ) Skip કરીનેબધી વવગતો ભરીનેઓનલાઇન અરજી થઇ શકશે.

આ રીતે અરજી કરવા માટે ઉમેદવારે પોતાનંુનામ, જન્મતારીખ વવગેરે પસમનલ ડીટેલ્સ ભરવાની રહશે ે. અને અરજી ફોમમમાં માગં વામાં આવેલી તમામ વવગતો જેવી કે Communication Details ,Others Details, Language Details,Educational Details(શૈક્ષણણક લાયકાત) વવગેરેની વવગતો ભરવાની રહશે ે

ત્યારબાદ પોતાનો ફોટોગ્રાફ અનેસહી ઉમેદવારે અપલોડ કરવાના રહશે ે. જે ફોટો અપલોડ કરવામાં આવ્યો હોય તે જ ફોટાની નકલ લેણખત પરીક્ષામાં હાજરીપત્રકમા ચોંટાડવાની રહશે ે. તેમજ પછીના દરેક તબક્કેમડં ળ/વનમણકંૂ સત્તાવધકારી માગં ેત્યારે તેવો જ ફોટો રજૂકરવાનો રહશે ે. આથી ઓનલાઇન અરજીપત્રકમાં અપલોડ કરેલ ફોટોગ્રાફની ચારથી પાચં નકલો કઢાવી રાખવી. જુદા જુદા તબક્કે જુદા ફોટોગ્રાફ રજૂ થશેતો, ઉમેદવારની ઓળખ િસ્થાવપત નહીં થવાના કારણેઉમેદવારની ફાળવણી/વનમણકંૂમાં બાધ આવી શકશે જેની જવાબદારી ઉમેદવારની પોતાની રહશે ે.

ત્યારબાદ ફોમમમાં આપેલ બાહં ધે રી "Declaration" વાચં ીનેશરતો માન્ય હોય તો Yes ઉપર કલીક કરવંુઅનેઅરજી ત્યારબાદ Save કરવી.અરજી SAVE કયામ બાદ ઉમેદવારનો "Application Number" generate થશે. જે ઉમેદવારેસાચવીનેરાખવાનો રહશે ે. 

હવે પેજના ઉ૫રના ભાગમાં "Confirm Application" ૫ર click કરો અને "Application number" તથા “Birth Date” type કયામ બાદ Ok ૫ર click કરવાથી ત્રણ બટન (૧) ok (ર) show application preview અને (૩) confirm application દેખાશે. ઉમેદવારે show application preview ૫ર click કરી પોતાની અરજી જોઈ લેવી. અરજીમાં સધુ ારો કરવાનો જણાય તો edit કરી લેવ.ંુ કન્ફમમ કયામ ૫હલે ા કોઈ૫ણ િકારનો સધુ ારો થઈ શકશે. સપં ણૂ મ ચકાસણી બાદ જો અરજી સધુ ારવાની જરૂર ના જણાય તો જ confirm application ૫ર click કરવ.ંુ ઓનલાઇન અરજી ‘‘Confirm’’ કરવાથી ઉમેદવારની અરજીનો online સ્વીકાર થઈ જશે. 

 એકવાર ઓનલાઇન અરજી કન્ફમમ થયા બાદ, તેમાં કોઇપણ િકારનો ફેરફાર ઉમેદવાર કે મંડળ દ્વારા થઇ શકશેનહી.

 click hear for follow the blog Follow



 click hear for follow the blog Follow


 click hear for follow the blog Follow



 click hear for follow the blog Follow
 મંડળની વેબસાઇટ https://gpssb.gujarat.gov.in વનયવમતપણે જોતા રહવે ા ઉમેદવારોને ખાસ સચૂ ના આપવામાં આવેછે.





પરિપત્ર ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક ઓપન કરો

For official notification CLICK HEAR 

click hear for follow the blog Follow


BEST OF LUCK

Comments

Popular posts from this blog

भारत ने 59 चाइनीज़ एप को प्रतिबंधित किया। India bans 59 Chinese apps including TikTok, Xender,UCbrowser........... (List of chinese app ban in india)

ધોરણ 1 ની પ્રવેશ વય મર્યાદા બાબતે RTE રુલ્સ 2012 માં સુધારો ( Amendment on RTE Rules 3 (1))