ધોરણ 1 ની પ્રવેશ વય મર્યાદા બાબતે RTE રુલ્સ 2012 માં સુધારો ( Amendment on RTE Rules 3 (1))
click hear for follow the blog Follow
ધોરણ 1 ની પ્રવેશ વય મર્યાદા બાબતે RTE રુલ્સ 2012 માં સુધારો ( Amendment on RTE Rules 3 (1))
- શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ , ૨૦૨૧-૨૨ , ૨૦૨૨-૨૩ દરમિયાન કોઈ બાળક તે શૈક્ષણિક વર્ષ ના ૧ લી જુને ૫ વર્ષની વય પૂર્ણ કરેલા હોય તો તે જે તે વર્ષમાં પ્રવેશ મેળવવા પાત્ર રહેશે.
- ચાલુ વર્ષે જે બાળક નો જન્મ 31/5/15 સુધી હોય એને પ્રવેશ મળી શકે
- આવતા વર્ષે 31/5/16
- અને એના પછી 31/5/17
- પણ ત્યાર બાદ પાંચ વર્ષ પૂર્ણ નહિ ચાલે. 6 વર્ષ પુરા થયા બાદ જ પ્રવેશ મળશે
- એટલે વાલી એ આ બાબત નું ધ્યાન રાખી બાલમંદિર/ આંગણવાડી માં પ્રવેશ મેળવવો
Comments
Post a Comment
Thanks for your Comment
Please Follow the blog.