KSKV kachchh University Exam - March-June,2020 (Exam Start date Announced ) કચ્છ યુનિવર્સીટી ની પરીક્ષા ની તારીખો જાહેર .
नोंध - आप अपनी भाषामे ये ब्लॉग को पढ़ना चाहते हो तो निचे दिए गए View Web Version पर क्लिक करे, और दाहिने और दिए➡️➡️➡️➡️ Translate में अपनी भाषा पसंद करै।
KSKV
kachchh University Exam - March-June,2020 (Exam
Start date Announced )
કચ્છ
યુનિવર્સીટી ની પરીક્ષાની નવી તારીખો જાહેર
click hear for follow the blog Follow
KSKV kachchh
University Exam - March-June,2020 (Exam
Start date Announced )
કચ્છ યુનિવર્સીટી ની પરીક્ષાની
નવી તારીખો જાહેર .
- · કચ્છ યુનિવર્સીટીના વિધાર્થીઓની જે સેમેસ્ટરની પરિક્ષાઓ બાકી છે તેમાંથી સ્નાતક(Graduation) કક્ષાએ સેમેસ્ટર-6 અને અનુસ્નાતક(Post Graduation) કક્ષાએ સેમેસ્ટર-2 અને સેમેસ્ટર-4 ની પરિક્ષાઓ લેવાશે.
- · સ્નાતક(Graduation) કક્ષાએ સેમેસ્ટર-2 અને સેમેસ્ટર-4ની પરિક્ષાઓ લેવામાં આવશે નહિ જેના માર્ક્સ નોટીફીકેશનમાં આપેલ મેરીટ બેસ્ડ પ્રોગ્રામ મુજબ ગણવામાં આવશે.
- (વધારે માહિતી માટે નીચે આપેલ લીંક પર ક્લિક કરો.)
- · સ્નાતક(Graduation) કક્ષાએ સેમેસ્ટર-6 અને અનુસ્નાતક(Post Graduation) કક્ષાએ સેમેસ્ટર-2 અને સેમેસ્ટર-4 ની પરિક્ષાઓ તારીખ 09/07/2020 થી શરૂ થશે.
- · તમામ ફેકલ્ટીમાં રેગ્યુંલર અને એક્ષ્ટર્નલ પરિક્ષા નો સમય (2.15 કલાક) 2 કલાક અને 15 મિનીટનો રહેશે.
- · વિધાર્થીઓની હોલ-ટીકીટ કચ્છ યુનીવર્સીટીની વેબસાઈટ પર મુકવામાં આવશે, જેથી દરેક વિધાર્થીઓએ જાતે પ્રિન્ટ મેળવી લેવાની રહેશે.
- · અનુસ્નાતક(Post Graduation) કક્ષાએ સેમેસ્ટર-2 અને સેમેસ્ટર-4 ની પરિક્ષાઓના પરિક્ષા કેન્દ્રો માંડવી, ભુજ, આદિપુર, રાપર અને નખત્રાણા રહેશે.
પરિક્ષા શરૂ થવાની તારીખો સાથે નું કચ્છ
યુનિવર્સીટી નું નોટીફીકેશન નીચે મુજબ છે.
click hear for follow the blog Follow
ગુજરાત સરકાર ના શિક્ષણ વિભાગનો પરિક્ષાઓના આયોજન માટેનું ઓફિસિયલ નોટીફીકેશન જાણવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.
click hear for follow the blog Follow
- (વધારે માહિતી માટે નીચે આપેલ લીંક પર ક્લિક કરો.)
- for more details Visit https://kskvku.digitaluniversity.ac/
Comments
Post a Comment
Thanks for your Comment
Please Follow the blog.