Posts

Featured Post

Corona virus live update in India ( India's statistical data for COVID-19 Corona virus)

  India's statistical data for COVID-19 Corona virus   For state wise details you can check all the states corona data as below, * Confirmed corona positive case, * Active corona positive case, * Recovered corona positive case, * Deceased corona case. For details data please click below link www.covid19india.org State wise Corona  details www.covid19india.org

ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) (વગમ-૩) ખાલી જગ્યા પર સીધી ભરતી

Image
    ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) (વગમ-૩) ખાલી જગ્યા પર સીધી ભરતી આ માટે ઉમેદવારે સરકારશ્રીની https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર તા.૨૮-૦૧-૨૦૨૨(બપોરના ૧૩-૦૦ કલાક)થી તા.૧૫-૦૨-૨૦૨૨ (સમય રાવત્રના ૨૩-૫૯ કલાક સધુ ) દરમ્યાન ઓનલાઇન અરજી કરવાની રહેશે.  click hear for follow the blog  Follow પરિપત્ર ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક ઓપન કરો For official notification  Click Hear   click hear for follow the blog  Follow    click hear for follow the blog  Follow  click hear for follow the blog  Follow   અરજી કરવાની તથા અરજી ફી ભરવાની રીત :-  આ જાહરે ાતના સંદભમમાં મંડળ દ્વારા ઓન લાઈન જ અરજી સ્વીકારવામાં આવશે.  ઉમેદવારે જાહરે ાતના પેરા-૧ માં દશામવ્યા મજુ બના સમયગાળા દરમ્યાન https://ojas.gujarat.gov.in ૫ર અરજી૫ત્રક ભરી શકશે. ઉમેદવારેઅરજી કરવા માટે- (1) સૌ િથમ https://ojas.gujarat.gov.in ૫ર જવ.ંુ ત્યારબાદ “Current Advertisement” માં “View All” કલીક કરવાથી “Select Advertisement by Department” માં GUJ...

કોમ્પ્યુટર કૌશલ્યની પરીક્ષા CCC /CCC+ પાસ કરવા અંગે/ GR for CCC/CCC+ Exam

Image
સરકારી કર્મચારી માટે કોમ્પ્યુટર ની પરિક્ષા ccc / ccc+ પાસ કરવી ફરજીયાત . Ccc/ccc+ પાસ કરવા માટેનો સરકાર શ્રી નો ૨૦૦૬ નો જી.આર થયેલ છે. સરકારી કર્મચારી માટે પગાર વધારા તેમજ બઢતી માટે  Ccc/ccc+  પરિક્ષા પાસ કરવી ફરજીયાત છે. Government GR for CCC/CCC+ Exam Click Hear for CCC/CCC+ GR Download GR on 30/09/2006 -  Click Hear for CCC/CCC+ GR Download

भारत ने 59 चाइनीज़ एप को प्रतिबंधित किया। India bans 59 Chinese apps including TikTok, Xender,UCbrowser........... (List of chinese app ban in india)

Image
भारत ने 59 चाइनीज़ एप को प्रतिबंधित किया। India bans 59 Chinese apps click hear for follow the blog Follow    List of Chinese app ban in India Appendix 1. TikTok 2. ShareIt 3. Kwai 4. UC Browser 5. Baidu map 6. Shein 7. Clash of Kings 8. DU battery saver 9. Helo 10. Likee 11. YouCam makeup 12. Mi Community 13. CM Browers 14. Virus Cleaner 15. APUS Browser 16. ROMWE 17. Club Factory 18. Newsdog 19. Beutry Plus 20. WeChat 21. UC News ...

ગુજરાતના વીજગ્રાહકોને મળશે વીજળી બીલ (લાઈટ બીલ) માં ૧૦૦ યુનિટ ની રાહત (માફી)

Image
click hear for follow the blog Follow    ગુજરાતના વીજગ્રાહકોને મળશે વીજળી બીલ (લાઈટ બીલ) માં ૧૦૦ યુનિટ ની રાહત (માફી). . 200   યુનિટ વીજળીનો વપરાશ કરતા ગ્રાહકોને બિલમાં   100   યુનિટનું બિલ માફ. રહેણાંક વીજ ગ્રાહકોના લોકડાઉન પહેલાનું મીટર રીડીંગ અને ત્યારબાદના પ્રથમ મીટર રીડીંગ ના તફાવત ને પ્રતિ દિન વીજ વપરાશમાં ગણતરી કરીને તેને ૩૦ દિવસથી ગુણી, જો સદર વીજ વપરાશ માસિક ૨૦૦ યુનિટ અથવા તેનાથી ઓછો હોય તો તે વીજ ગ્રાહકોને મહતમ ૧૦૦ યુનિટ તથા એક માસના ફિક્સ્ડ ચાર્જની માફી મળવાપાત્ર થશે. બીલમાં માસિક યુનિટ ની ગણતરી નીચે મુજબ કરવામાં આવશે. A)    લોકડાઉન પહેલાનું મીટર રીડીંગ ની તારીખ  (છેલ્લા બીલ ની તારીખ)  ..................................... B)  લોકડાઉન બાદના પ્રથમ મીટર રીડીંગ તારીખ ............