મુખ્ય શિક્ષક તાલીમ મોડયુલ (શાળામાં સમગ્ર વર્ષ ૨૦૨૦ દરમિયાન કરાવવાની પ્રવૃતિઓ)
મુખ્ય શિક્ષક તાલીમ મોડયુલ (શાળામાં સમગ્ર વર્ષ ૨૦૨૦ દરમિયાન કરાવવાની પ્રવૃતિઓ) ગુજરાત શૈ ક્ષણીક સંશોધન અને તાલીમ પ રી ષદ સેકટર-૧૨ , ગાંધીનગર દરેક શાળામાં મુખ્ય શિક્ષકની ભૂમિકાએ ખૂબ જ મહ ત્વ ની હોય છે. શાળાની ગુણવતાનો દારોમદાર મુખ્ય શિક્ષકની શાળા સંચાલનમાં રહેલી ભૂમિકા પર નિર્ભર રહે છે , ત્યારે શાળાકક્ષા એ સરકાર દ્વારા શાળા ગુણવતા અભિવૃધીના સંદર્ભે થયેલ પરિપત્રો અને વિવિધ યોજનાઓના અસરકારક અમલીકરણ તેઓ દ્વારા થાય તો જ ઈચ્છિત અપેક્ષા મુજબની ગુણવ તા સ્તર સુધી પહોચી શકાય. આ મોડયુલમાં સરકાર દ્વારા થયેલ પરિપત્રો અને વિવિધ યોજનાઓ સંદર્ભે મુખ્ય શિક્ષકે કરવાની થતી કામગીરીની બતાવવામાં આવી છે . આ માહિતી પરથી શાળામાં સમગ્ર વર્ષ દરમિયાન કઈ કઈ કામગીરી અને પ્રવૃતિઓ કરાવવાની છે તેની માહિતી શિક્ષકોને મળી રહે છે. શાળા સંચાલન સંબંધી સામા ન્ય સૂચનાઓઃ ૪ થી ૧૮ વર્ષ સુધીના તમામ બાળકોને સમાવેશી અને સમાન ગુણવતા વાળું શિક્ષણ પૂરું પાડવું તે સમગ્...