મુખ્ય શિક્ષક તાલીમ મોડયુલ (શાળામાં સમગ્ર વર્ષ ૨૦૨૦ દરમિયાન કરાવવાની પ્રવૃતિઓ)


મુખ્ય શિક્ષક તાલીમ મોડયુલ

(શાળામાં સમગ્ર વર્ષ ૨૦૨૦ દરમિયાન કરાવવાની પ્રવૃતિઓ)


ગુજરાત શૈક્ષણીક સંશોધન અને તાલીમ રીષદ
 સેકટર-૧૨, ગાંધીનગર

                દરેક શાળામાં મુખ્ય શિક્ષકની ભૂમિકાએ ખૂબ મહત્વની હોય છે. શાળાની ગુણવતાનો દારોમદાર મુખ્ય શિક્ષકની શાળા સંચાલનમાં રહેલી ભૂમિકા પર નિર્ભર રહે છે, ત્યારે શાળાકક્ષા સરકાર દ્વારા  શાળા ગુણવતા અભિવૃધીના સંદર્ભે  થયેલ પરિપત્રો અને વિવિધ યોજનાઓના  અસરકારક અમલીકરણ તેઓ દ્વારા  થાય તો જ ઈચ્છિત અપેક્ષા  મુજબની ગુણવતા સ્તર સુધી પહોચી શકાય. આ મોડયુલમાં સરકાર દ્વારા થયેલ પરિપત્રો અને વિવિધ યોજનાઓ સંદર્ભે મુખ્ય શિક્ષકે કરવાની થતી કામગીરીની બતાવવામાં આવી  છે. આ માહિતી પરથી શાળામાં સમગ્ર વર્ષ દરમિયાન કઈ કઈ કામગીરી અને પ્રવૃતિઓ કરાવવાની છે તેની માહિતી શિક્ષકોને મળી રહે છે.




શાળા સંચાલન સંબંધી સામાન્ય સૂચનાઓઃ

૪ થી ૧૮ વર્ષ  સુધીના તમામ બાળકોને  સમાવેશી અને સમાન ગુણવતાવાળું શિક્ષણ પૂરું પાડવું તે સમગ્ર શિક્ષાનો ધ્યેય છે. .........


એકમ કસોટી:

હેતુઃ ધોરણ ૩ થી ૮ ના દરેક વિષયની શૈક્ષણીક ગુણવતાની  ચકાસણી, તે વિષયના ઉપચારાત્મ્ક કાર્ય તેમજ SCE (School based comprehensive Evaluation) ના ભાગરૂપે પીરીયોડીકલ એસેસમેન્ટ ટેસ્ટ (Periodical Assessment Test (PAT) એકમ કસોટીતા.૨૨-૧૧-૨૦૧૮) લેવાનું સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા નક્કી કરવામાં આવેલ છે.



ભાષાદીપ કાર્યક્રમ :

હેતુઃ પ્રાથમિક શાળાઓમાં ધોરણ: ૩ થી ૮ના વિધાર્થીઓમાં  વાચન અર્થગ્રહણ કૌશલ્યનો વિકાસ થાય તે માટે વાચન અિભયાન શરૂ  કરેલ છે.


સ્કુલ બેગ (દફતરનો ભાર):


હેતુઃ દફતરના વધુ પડતા ભારને લીધે બાળકોના વૃધ્ધિ  અને વિકાસ પર વિપરીત અસર પડે છે. રાજ્યની તમામ સરકારી ગ્રાનટેડ નોન ગ્રાનટેડ (ધો-૧ થી ૧૨) શાળાઓમાં જોગવાઈઓ અનુસાર ચુસ્ત પણે પાલન કરવા અને કરાવાનું રહેશે

.Ø વિધાર્થીના  દફરતરનું વજન કોઇપણ સંજોગોમાં તેના પોતાનાં વજનથી દસમા ભાગ જેટલું એટલે કે ૧૦%થી ન વધે તેની શિક્ષકોના સહકારથી ખરાઇ કરી લેવી.


Ø બોમ્બે પ્રાયમરી જ્યુકેશન એક્ટ, ૧૯૪૯ ના નિયમ મુજબ ધોરણ ૧ અને ર માં કોઈપણ પ્રકારનું ગૃહકાર્ય આપવું નહી. ધોરણ ૩ થી પ ના બાળકોને અડધો કલાક તથા ધોરણ ૬ અને ૭ માં એક કલાકનું ગૃહકાર્ય આપવા અંગેની સૂચનાનો યોગ્ય  અને ચુસ્ત અમલ થાય તેની તકેદારી રાખવી.


Ø સરકારની સુચના અનુસાર ધોરણ ૧,ર અને ૩ થી ૫ માં વિષય શિક્ષક અને તાસ પદ્ધતિનો અમલ કરાવવો અને તેનુ ચુસ્ત પાલન કરવું.




v મુખ વાંચન સ્પર્ધા
v પુસ્તક વાંચન સ્પર્ધા
v વાંચન અર્થગ્રહણ સ્પર્ધા
v શાળા દર્પણ
v પર્યાવરણ પ્રયોગશાળા
v એક ભારત શ્રેષ્ઠ ભારતv ફીટ ઇંડિયા મુવમેન્ટ
v થીમ ઓફ ટવીનીંગ
v પ્રતિભાશાળી શિક્ષકv પ્રતિભાશાળી વિધાર્થીv ઓન લાઈન હાજરીv જ્ઞાનકુંજv પ્રજ્ઞા અભિગમv મીનાની દુનિયા કાર્યક્રમ


Download circular for Head teacher training 




Download  મુખ્ય શિક્ષક તાલીમ મોડયુલ  (શાળામાં સમગ્ર વર્ષ ૨૦૨૦ દરમિયાન કરાવવાની પ્રવૃતિઓ)

Comments

Popular posts from this blog

ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) (વગમ-૩) ખાલી જગ્યા પર સીધી ભરતી

भारत ने 59 चाइनीज़ एप को प्रतिबंधित किया। India bans 59 Chinese apps including TikTok, Xender,UCbrowser........... (List of chinese app ban in india)

ધોરણ 1 ની પ્રવેશ વય મર્યાદા બાબતે RTE રુલ્સ 2012 માં સુધારો ( Amendment on RTE Rules 3 (1))