BUDGET-2020 (બજેટ-2020) & Finance Bill 2020
Budget -2020
નાણાંમંત્રી
નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવતા બજેટના અંશ
આવકવેરાનું
નવું માળખું જાહેરાત કરતાં નાણાંમંત્રી
– આવકવેરાના સ્લેબમાં કરાયો ફેરફાર,
પરંતુ આવકવેરાની મુક્તિ મર્યાદામાં કોઇ ફેરફાર
કરાયો નથી
– 5 લાખ સુધીની આવક પર કોઇ ઇનકમ ટેક્સ
નહીં
– 5 લાખથી 7.5 લાખ સુધીની આવક પર 10 ટકા ટેક્સ
લાગશે. 20 ટકાથી ઘટાડીને 10 ટકા કરાયો
– 7.5 લાખથી 10 લાખ સુધીની આવક પર 15 ટકા ઇન્કમ
ટેક્સ લાગશે
– 10 લાખથી 12.5 લાખની આવક પર 20 ટકા ટેક્સ
લાગશે. આ પહેલાં 30 ટકા હતો
– 12.5 લાખથી 15 લાખની આવક પર 25% ટેક્સ લાગશે
– 15 લાખથી ઉપર પહેલાંની જેમ 30% ટેક્સ લાગશે
New tax rates
New tax rates
Sr. No
|
Income Slab
|
Tax Rate
|
1
|
Up to 5 Lac
|
0%
|
2
|
5 Lac To 7.5 Lac
|
10%
|
3
|
7.5 Lac To 10 Lac
|
15%
|
4
|
10 Lac To 12.5 Lac
|
20%
|
5
|
12.5 Lac To 15 Lac
|
25%
|
6
|
Above
15 Lac
|
30%
|
– ઈન્ફ્રામાં રોકાણ પર 100 ટકા ડિવિડન્ડ ટેક્સ છૂટ મળશે
– સ્ટાર્ટ અપ માટે મોટી જાહેરાત: રૂપિયા 25 કરોડના ટર્નઓવરની મર્યાદા રૂપિયા 100 કરોડ કરવામાં આવી
– અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ 1 વર્ષ 2021 સુધી લાગુ
– ગુજરાતના ગિફ્ટસિટીમાં ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ ખુલશે
– સરકારે 15મા નાણાંકીય પંચની ભલામણ સ્વીકાર કરી લીધી છે
– સરકાર IPO દ્વારા LICમાં પોતાની શેર મૂડીનો હિસ્સો વેચવાનો
પ્રસ્તાવ કરે છે
– 2019-20મા કુલ ખર્ચ 26.99 લાખ કરોડ રૂપિયા
– આ વર્ષે રાજકોષીય ખાધ જીડીપીના 3.8 ટકા રહેવાની ધારણા, આવતા વર્ષ માટે 3.5 ટકાનો લક્ષ્યાંક
– હાલના રૂઝાન પ્રમાણે 2020-21મા નૉમિનલ જીડીપી ગ્રોથ 10 ટકા રહેવાની ધારણા
– આવતા વર્ષે સરકાર 5.36 લાખ કરોડ રૂપિયા બજારમાંથી ઉધાર લેશે. તેનો મોટાભાગનો હિસ્સો મૂડી ખર્ચ
માટે થશે
– LICનો એક મોટો હિસ્સો સરકાર વેચશે
સીતારમણની મોટી જાહેરાત
– બેન્કોમાં પૈસા જમા કરાવા માટે
ઇન્શોયરન્સ કવર 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી દેવાઇ છે. એટલે કે જો બેન્ક ડૂબે છે તો તમારી 5 લાખ રૂપિયા સુધીની જમા રકમ સરકાર પાછી આપશે
પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેલલપમેન્ટ
ઓથોરિટી ઓફ ઇન્ડિયા એકટમાં ફેરફાર કરાશે. તેના અંતર્ગત સરકારી કર્મચારીઓના એનપીએસ
ટ્રસ્ટને પીએફઆરડીઆઈથી અલગ કરાશે. તેમાં સરકારની જગ્યા કર્મચારીઓનું જ પેન્શન
ટ્રેસ્ટ બનાવાનો અધિકાર અપાશે.
ટેક્સપેયર્સમાટે નાણાં મંત્રીની
જાહેરાત
– ટેક્સપેયર્સ ચાર્ટરને સંસ્થાગત રૂપ
અપાશે. આ અમારા કાયદાનો હિસ્સો હશે. અમને ટેક્સપેયર્સ પર વિશ્વાસ છે કે તેની સાથે
કોઇપણ પ્રકારની પ્રતાડના થશે નહીં. અમે તેને સહન કરીશું નહીં. જો આ પ્રકારની કોઇ
વાત થઇ તો ગુનાહિત કેસ ચાલશે.
– નેશનલ રિક્રુટમેન્ટ એજન્સી કોમ્પ્યુટર
બેઝડ ઑનલાઇ પરીક્ષા દ્વારા ભરતી કરીશું. દરેક જિલ્લામાં તેના માટે એક સેન્ટર બનશે.
2022માં ભારત G-20ની અધ્યક્ષતાનું યજમાન બનશે
લોકોના નાણાં બેન્કોમાં સંપૂર્ણપણે
સુરક્ષિત છે
જમ્મુ-કાશ્મીર માટે 30757 કરોડ અને લદ્દાખ માટે 59589 કરોડ રૂપિયાની અલગ ફંડની ફાળવણી
તિરૂવલ્લૂરે જે પાંચ રત્નોનો ઉલ્લેખ
ર્યો છે તો મોદીએ તેને પૂરા કરી દેખાડ્યા છે. સ્વાસ્થ્ય, ખુશાલી, સુરક્ષા અને ખેડૂતો માટે કેટલાંય ઉપાય
કરાયા છે: સીતારમણ
Comments
Post a Comment
Thanks for your Comment
Please Follow the blog.