Posts

Showing posts from May, 2020

પ્રવાસી શિક્ષકની ભરતી - ગુજરાત સરકાર (प्रवासी शिक्षकों की भर्ती -गुजरात सरकार )

Image
click hear for follow the blog Follow    ગુજરાત રાજ્યની સરકારી/બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પ્રવાસી શિક્ષકની ભરતી બાબત તા. 28-05-2020 નો લેટેસ્ટ પરિપત્ર ▪ લાયકાત:- બી.એડ.અથવા અનુસ્નાતક/સ્નાતક click hear for follow the blog  Follow   गुजरात सरकार की सरकारी / बिनसरकारी अनुदानित माध्यमिक और उच्चतर माध्यमिक शालाओं में प्रवासी शिक्षकों की भर्ती के बारे में 28/05/2020 का लेटेस्ट परिपत्र। शिक्षक का अभ्यास :- बीएड और अनुस्नातक और स्नातक । For Download the letter  CLICK HEAR click hear for follow the blog Follow   

3 જૂનની આસપાસ વાવાઝોડું ગુજરાતના દરિયા કાંઠે ટકરાઈ શકે ? હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતની આગાહી.

Image
3 જૂનની આસપાસ વાવાઝોડું ગુજરાતના દરિયા કાંઠે ટકરાઈ શકે ?  હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતની આગાહી.                    જૂનના પ્રારંભથી દેશના પૂર્વ કિનારે ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.  3  જૂનની આસપાસ ખંભાતના અખાત થઈ ભાવનગર નજીકના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. સર્ક્યુલેશનના પગલે લો પ્રેશર સર્જાઈ શકે છે. આગામી દિવસોમાં વાવાઝોડાની દિશા નક્કી થશે. click hear for follow the blog  Follow   નીચેની લીંક પર અથવા નકશા પર  ક્લિક કરો અને જાણો કઈ તારીખ ના કેટલા વાગ્યે ક્યાં પહોચશે વાવાઝોડું . જાણો અત્યારે હવાની દિશા અને વાવાઝોડું ક્યાં છે તેની માહિતી. https://www.windy.com/?2020-06-04-00,4.916,46.055,3,m:egKaiBC https://www.windy.com/-Wind-accumulation-gustAccu?gustAccu,2020-06-04-00,25.006,80.859,3,m:ekHah3I                                               ...

કોરોનાને અનુલક્ષીને રાજ્યની કોલેજ/યુનિવર્સીટી માટેની પરિક્ષાઓનું આયોજન અને આગામી શૈક્ષણિક વર્ષની પ્રવેશ પ્રકિયા.

Image
કોરોનાને  અનુલક્ષીને રાજ્યની કોલેજ/યુનિવર્સીટી માટેની  પરિક્ષાઓનું આયોજન અને આગામી શૈક્ષણિક વર્ષની પ્રવેશ પ્રકિયા. કોલેજ /યુનીવર્સીટી ના વિધાર્થીઓની પરિક્ષા અને પ્રવેશ માટે   ગુજરાત સરકારની જાહેરાત. click hear for follow the blog  Follow   ફાઈનલ વર્ષ/સેમેસ્ટર ની પરિક્ષાઓ તારીખ ૨૫.૦૬.૨૦૨૦ થી લેવાની રહેશે. પરિક્ષા નો સમયગાળો ૨ કલાકનો રહેશે. પ્રવેશ પ્રક્રિયાની શરૂઆત ૧૫.૦૬.૨૦૨૦ થી શરૂ કરવામાં આવશે. સેમેસ્ટર ૩,૫,૭ નું શૈક્ષણિક કાર્ય તારીખ ૨૧.૦૬.૨૦૨૦ થી શરૂ કરવામાં આવશે. સરૂઆત માં શૈક્ષણીક કાર્ય Online પદ્ધતિ કરાવવામાં આવશે. પરિપત્ર જોવા માટે નીચેની લીંક પર ક્લિક કરો. For Download CLICK HEAR    click hear for follow the blog  Follow   પરિપત્ર જાણવા માટે નીચેના ફોટો જોવો. click hear for follow the blog Follow   

કોરના વાયરસ ના કારણે પ્રાથમિક શાળાઓના બાળકોને ઉનાળુ વેકેશન દરમિયાન ફૂડ સિક્યુરિટી એલાઉન્સ આપવામાં આવશે.

Image
કોરના વાયરસ ના કારણે પ્રાથમિક શાળાઓના બાળકોને   ઉનાળુ વેકેશન દરમિયાન ફૂડ સિક્યુરિટી એલાઉન્સ   આપવામાં આવશે. પ્રતિદિન વિધાર્થી દીઠ નીચે મુજબ એલાઉન્સ આપવામાં આવશે . Ü    ધોરણ ૧ થી ૫ ના વિધાર્થીઓને  ૪.૯૭ રૂપિયા અને ૧૦૦ ગ્રામ અનાજ.   Ü    ધોરણ ૬ થી ૮ ના વિધાર્થીઓને  ૭.૪૫ રૂપિયા અને ૧૫૦ ગ્રામ અનાજ. v  આ એલાઉન્સ ઉનાળું વેકેશન તારીખ ૦૪/૦૫/૨૦૨૦ થી ૦૭/૦૬/૨૦૨૦ સુધી ના ૩૪ દિવસ માટે આપવામાં આવશે. v  તમામ સરકારી પ્રાથમિક શાળાના બાળકો અને ગ્રાન્ટ ઇન એડ શાળાના બાળકોને આ એલાઉન્સ નો લાભ મળશે. સરકારનો ઓફિસિયલ લેટર જાણવા માટે નીચેની લીંક પર ક્લિક કરો. For Download  Official Letter    CLICK HEAR click hear for follow the blog Follow   click hear for follow the blog  Follow  

કારકીર્દી માર્ગદર્શન ( ધોરણ 10,12 અને કોલેજ પછી કયા કોર્ષ કરી શકાય તેની સરસ માહિતી) ધોરણ 12 સાયન્સ પછી કયા કોર્ષ કરી શકાય

Image
કારકીર્દી માર્ગદર્શન (ધોરણ 10,12 અને કોલેજ પછી કયા કોર્ષ કરી શકાય તેની સરસ માહિતી)  for download book-late  CLICK HEAR ધોરણ   12 સાયન્સ પછી કયા કોર્ષ કરી શકાય તેના માર્ગદર્શન માટે સરસ બુકલેટ આપી છે. ▪ ગ્રુપ A માટે માર્ગદર્શિકા બુકલેટ   CLICK HEAR ▪ ગ્રુપ B માટે માર્ગદર્શિકા બુકલેટ   CLICK HEAR click hear for follow the blog  Follow   For Download  12th science group-B career and admission guide click hear for follow the blog  Follow   click hear for follow the blog  Follow  

12th Science Result Declared & Result Book-late (ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ નું રીઝલ્ટ જાહેર)

Image
12th Science Result Declared (ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ નું રીઝલ્ટ જાહેર) રીઝલ્ટ જાણવા માટે નીચેની લીંક પર ક્લિક કરો. For Result ....  CLICK HERE પિરણામની અગત્યની  આંકડાકીય માિહતી જોવા માટે નીચેની લીન્ક પર ક્લિક કરો. For Book-late  CLICK HEAR click hear for follow the blog  Follow   જણો સમગ્ર રાજ્યમાં કેટલા વિધાર્થીઓ કયા ગ્રેડમાં પાસ થયા . તમારા જીલ્લા માં કેટલા વિધાર્થીઓ પાસ થાય તે માટેની જીલ્લા પ્રમાણેની માહિતી કયા ગ્રુપ માં કેટલા ઉમેદવારો પાસ થયા અને કયા ગ્રેડ માં પાસ થયા તેની સંપૂર્ણ માહિતી અન્ય માહિતી . બુકલેટ ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક ઓપન કરો For Booklate  CLICK HEAR

12th Science Result announcement (ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ નું રીઝલ્ટ માટે ની જાહેરાત)

Image
12th Science Result announcement ( ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ નું રીઝલ્ટ માટે ની જાહેરાત) આવતી કાલે(17/05/2020) ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ નું રીઝલ્ટ જાહેર થશે.  જે ww w.gseb.org પરથી જાણી શકાશે. ઓફિસિયલ જાહેરાત જોવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.. download official letter  Click Hear રીઝલ્ટ જાણવા માટે નીચેની લીંક પર ક્લિક કરો. For Result .... CLICK HERE click hear for follow the blog  Follow