કોરોનાને અનુલક્ષીને રાજ્યની કોલેજ/યુનિવર્સીટી માટેની પરિક્ષાઓનું આયોજન અને આગામી શૈક્ષણિક વર્ષની પ્રવેશ પ્રકિયા.
કોરોનાને અનુલક્ષીને રાજ્યની કોલેજ/યુનિવર્સીટી માટેની પરિક્ષાઓનું આયોજન અને આગામી શૈક્ષણિક વર્ષની
પ્રવેશ પ્રકિયા.
- કોલેજ /યુનીવર્સીટી ના વિધાર્થીઓની પરિક્ષા અને પ્રવેશ માટે ગુજરાત સરકારની જાહેરાત.
click hear for follow the blog Follow
- ફાઈનલ વર્ષ/સેમેસ્ટર ની પરિક્ષાઓ તારીખ ૨૫.૦૬.૨૦૨૦ થી લેવાની રહેશે.
- પરિક્ષા નો સમયગાળો ૨ કલાકનો રહેશે.
- પ્રવેશ પ્રક્રિયાની શરૂઆત ૧૫.૦૬.૨૦૨૦ થી શરૂ કરવામાં આવશે.
- સેમેસ્ટર ૩,૫,૭ નું શૈક્ષણિક કાર્ય તારીખ ૨૧.૦૬.૨૦૨૦ થી શરૂ કરવામાં આવશે. સરૂઆત માં શૈક્ષણીક કાર્ય Online પદ્ધતિ કરાવવામાં આવશે.
પરિપત્ર જોવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.
click hear for follow the blog Follow
Comments
Post a Comment
Thanks for your Comment
Please Follow the blog.