કોરના વાયરસ ના કારણે પ્રાથમિક શાળાઓના બાળકોને ઉનાળુ વેકેશન દરમિયાન ફૂડ સિક્યુરિટી એલાઉન્સ આપવામાં આવશે.
કોરના વાયરસ ના
કારણે પ્રાથમિક શાળાઓના બાળકોને ઉનાળુ વેકેશન
દરમિયાન ફૂડ સિક્યુરિટી એલાઉન્સ આપવામાં આવશે.
પ્રતિદિન
વિધાર્થી દીઠ નીચે મુજબ એલાઉન્સ આપવામાં આવશે .
Ü ધોરણ ૧ થી ૫ ના વિધાર્થીઓને ૪.૯૭ રૂપિયા અને ૧૦૦ ગ્રામ અનાજ.
Ü ધોરણ ૬ થી ૮ ના વિધાર્થીઓને ૭.૪૫ રૂપિયા અને ૧૫૦ ગ્રામ અનાજ.
v આ એલાઉન્સ ઉનાળું વેકેશન તારીખ ૦૪/૦૫/૨૦૨૦ થી
૦૭/૦૬/૨૦૨૦ સુધી ના ૩૪ દિવસ માટે આપવામાં આવશે.
v તમામ સરકારી પ્રાથમિક શાળાના બાળકો અને ગ્રાન્ટ ઇન
એડ શાળાના બાળકોને આ એલાઉન્સ નો લાભ મળશે.
Comments
Post a Comment
Thanks for your Comment
Please Follow the blog.