3 જૂનની આસપાસ વાવાઝોડું ગુજરાતના દરિયા કાંઠે ટકરાઈ શકે ? હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતની આગાહી.

3 જૂનની આસપાસ વાવાઝોડું ગુજરાતના દરિયા કાંઠે ટકરાઈ શકે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતની આગાહી.
        
          જૂનના પ્રારંભથી દેશના પૂર્વ કિનારે ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. જૂનની આસપાસ ખંભાતના અખાત થઈ ભાવનગર નજીકના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. સર્ક્યુલેશનના પગલે લો પ્રેશર સર્જાઈ શકે છે. આગામી દિવસોમાં વાવાઝોડાની દિશા નક્કી થશે.

click hear for follow the blog Follow 

નીચેની લીંક પર અથવા નકશા પર  ક્લિક કરો અને જાણો કઈ તારીખ ના કેટલા વાગ્યે ક્યાં પહોચશે વાવાઝોડું . જાણો અત્યારે હવાની દિશા અને વાવાઝોડું ક્યાં છે તેની માહિતી.



https://www.windy.com/-Wind-accumulation-gustAccu?gustAccu,2020-06-04-00,25.006,80.859,3,m:ekHah3I
                                                     

click hear for follow the blog Follow  

           ભારત સહિત સમગ્ર વિશ્વના દેશોમાં  કોરોના વાયરસે પોતાનો કાળા કહેરનો પડછાયો પાથરી દીધો છે. ત્યારે ગુજરાત ઉપર મોટું સંક્ટ મંડરાઈ રહ્યું છે. ગુજરાત અરબી સમુદ્રમાં નવી સાયક્લોન પેટર્ન સર્જાઇ રહી છે. 3 જૂન આસપાસ ગુજરાતના દરિયા કિનારે ત્રાટકવાની શક્યતાછે. જે નીચા દબાણવાળા વિસ્તારો તરફ આગળ વધી શકે છે તેમજ તે નીચા દબાણમાં વધારે તીવ્ર બની શકે છે અને 3જી જૂન સુધીમાં ગુજરાતના દરિયાકાંઠે આગળ વધવાની અપેક્ષા છે. 
          
           જૂનના પ્રારંભથી દેશના પૂર્વ કિનારે ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. 3 જૂનની આસપાસ ખંભાતના અખાત થઈ ભાવનગર નજીકના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. સર્ક્યુલેશનના પગલે લો પ્રેશર સર્જાઈ શકે છે. આગામી દિવસોમાં વાવાઝોડાની દિશા નક્કી થશે. ગુજરાત-મહારાષ્ટ્રમાં જૂનમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ભાવનગરમાં અસર વર્તાવ્યા બાદ વાવાઝોડાની અસર રાજસ્થાનમાં પણ થઈ શકે છે. 3 જૂનની આસપાસ આ વાવાઝોડું ગુજરાતના દરિયા કાંઠે ટકરાઈ શકે આ વાવાઝોડું ભારે પવનની સાથે સાથે ભારે વરસાદ પણ લઈને આવી શકે છે. 3 જૂનની આસપાસ આ વાવાઝોડું ગુજરાતના દરિયા કાંઠે ટકરાઈ શકે છે.. વાવાઝોડાના કારણે મુંબઈ અને દક્ષિણ ગુજરાતના કેટલાક શહેરોમાં વરસાદ થઈ શકે છે.




અંબાલાલ પટેલે  શું કરી આગાહી?

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલેની તારીખ સાથે ગુજરાતમાં વાવાઝોડું અને વરસાદ ની મોટી આગાહી.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 27થી 31મે દરમિયાન ઉત્તર ગુજરાત અને કચ્છમાં વંટોળની આગાહી કરી છે. સાથે જ 1થી 7 જૂન દરમિયાન અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થવાની શક્યતા છે. તો 7 જૂને દરિયો તોફાની બનશે. તેમજ 13થી 15 જૂન દરમિયાન દરિયા કિનારાના ભાગોમાં વરસાદ આવવાની ભીતી સર્જાઈ છે. તો 8થી 15 જૂન દરમિયાન દરિયા કિનારાના ભાગોમાં અચાનક પવન ફૂંકાશે. ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગમાં આંધી વંટોળ આવશે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. જેમાં 27થી 31મે વચ્ચે રાજ્યના કેટલાંક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડવાની જાહેર કરી છે. ઉ.ગુજરાત, કચ્છના કેટલાક ભાગમાં વંટોળ આવશે. આ વાવાઝોડું 25થી 30 કિમીની ઝડપે પવન ફૂંકાશે. 1થી 7 જૂનમાં અરબી સમુદ્રમાં વાવાઝોડાની શક્યતાની આગાહી પણ કરી છે.

ગુજરાતમાં કઈ તારીખે વરસાદ થશે અને કયાંથી ચોમાસાની શરૂઆત થશે આ અંગે હવામાનના નિષ્ણાંત ગણાતા અંબાલાલ પટેલે આગાહી કરી છે. ચોમાસાની શરૂઆત દરિયાકિનારાના વિસ્તારથી થશે. વંટોળ અને વાવાઝોડું વરસાદ લાવશે. હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, મેના અંતથી વંટોળીયા ફુંકાશે અને 5થી દરિયાઈ વાવાઝોડું સક્રિય થશે જે 13થી 15મી જુન સુધીમાં દરિયાકિનારાના વિસ્તારોમાં વરસાદ લાવશે.

અંબાલાલ પટેલે વરસાદ વિશે શું કરી આગાહી?

1 જૂન સુધી અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થવાની શકયતા છે.
7 જૂનના દરિયો તોફાની બને તેવી શક્યતા છે.
તો 13 થી 15 જૂન દરમિયાન દરિયા કિનારાના ભાગોમાં વરસાદ આવશે.
અને 8થી 15 જૂન દરમિયાન દરિયા કિનારાના ભાગોમાં પવન ફૂંકાશે.

જાણો શું કહે છે હવામાન વિભાગની આગાહી

ગુજરાત અરબી સમુદ્રમાં નવી સાયક્લોન પેટર્ન સર્જાઇ રહી છે. 3 જૂન આસપાસ ગુજરાતના દરિયા કિનારે ત્રાટકવાની શક્યતાછે. ચક્રવાત જૂનના પ્રથમ સપ્તાહમાં કોઇ પણ રાત્રે પશ્ચિમ ભારતના રાજ્યોને ધમરોળી શકે છે. આગામી દિવસોમાં સાયક્લોનીકની મુવમેવન્ટ નક્કી કરશે આવશે કે નહીં.

આવનાર સમયમાં અરબી સમુદ્રમાં દક્ષિણ-પૂર્વમાં સાઇક્લોનિક સર્ક્યુલેશનના પગલે લો પ્રેશર સર્જાઇ શકે છે. લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાઇને 3 જૂન સુધી ગુજરાત ફંટાય તેવી શક્યતા પણ સર્જાઈ રહી છે. જેથી દેશના પૂર્વિય કાંઠે ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રમાં જૂનના શરૂઆતથી ભારે વરસાદ પડી શકે છે.

click hear for follow the blog Follow 

Comments

Popular posts from this blog

ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) (વગમ-૩) ખાલી જગ્યા પર સીધી ભરતી

भारत ने 59 चाइनीज़ एप को प्रतिबंधित किया। India bans 59 Chinese apps including TikTok, Xender,UCbrowser........... (List of chinese app ban in india)

ધોરણ 1 ની પ્રવેશ વય મર્યાદા બાબતે RTE રુલ્સ 2012 માં સુધારો ( Amendment on RTE Rules 3 (1))