click hear for follow the blog Follow ધોરણ 1 ની પ્રવેશ વય મર્યાદા બાબતે RTE રુલ્સ 2012 માં સુધારો ( Amendment on RTE Rules 3 (1)) શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ , ૨૦૨૧-૨૨ , ૨૦૨૨-૨૩ દરમિયાન કોઈ બાળક તે શૈક્ષણિક વર્ષ ના ૧ લી જુને ૫ વર્ષની વય પૂર્ણ કરેલા હોય તો તે જે તે વર્ષમાં પ્રવેશ મેળવવા પાત્ર રહેશે. ચાલુ વર્ષે જે બાળક નો જન્મ 31/5/15 સુધી હોય એને પ્રવેશ મળી શકે આવતા વર્ષે 31/5/16 અને એના પછી 31/5/17 પણ ત્યાર બાદ પાંચ વર્ષ પૂર્ણ નહિ ચાલે. 6 વર્ષ પુરા થયા બાદ જ પ્રવેશ મળશે એટલે વાલી એ આ બાબત નું ધ્યાન રાખી બાલમંદિર/ આંગણવાડી માં પ્રવેશ મેળવવો click hear for follow the blog Follow For Download Original Notification Click Hear click hear for follow the blog Follow click hear for follow the blog Follow
Thank you for the information Hasmukh
ReplyDelete