શિક્ષક અભિયોગ્યતા કસોટી સિલેબસ - Teacher Aptitude Test syllabus (TAT-1 / TAT-2 )



શિક્ષક અભિયોગ્યતા કસોટી

Teacher Aptitude Test

વિભાગ-૧


અ.   સામાન્ય જ્ઞાન                                              ૧૫ ગુણ

      -      બંધારણની મૂળભુત ફરજો – Articles 51 (A)
       -      રાજનીતિ અને શાસનતંત્ર (રાજ્ય અને દેશ) પ્રવાહો અને માળખું
       -      ખેલકૂદ અને રમતો                     -      સંગીત અને કલા
       -      ભારતની ભૂગોળ                        -      ગુજરાતી સાહિત્ય
       -      વિજ્ઞાન અને ટેકનોલોજી                -      દેશની મહાન વિભૂતિઓ
       -      ભારતનો ઇતિહાસ                       -      વર્તમાન પ્રવાહો


બ.   શિક્ષક અભિયોગ્યતા                                       ૪૦ ગુણ

      (૧) શિક્ષણની ફિલસૂફી             (૧૦-ગુણ)

            -      કેળવણીના હેતુઓ
              -      કેળવણીના સ્વરૂપો (ઔપચારિક, અનૌપચારિક, અવૈધિક, નિરંતર અને દૂરવર્તી )
              -      શિક્ષણની વિચારધારાઓ (આદર્શવાદ, પ્રકૃતિવાદ , વ્યવહારવાદ)

             
(૨) શૈક્ષણિક મનોવિજ્ઞાન          (૨૦ ગુણ)

      -      વૃદ્ધિ અને વિકાસ                 -      વૈયક્તિક ભિન્નતાઓ
       -      બૃદ્ધિ (Multipal intelligence )   -      પ્રેરણા
       -      રસ-મનોવલણ                   -      તરુણાવસ્થા
       -      અધ્યયન                         -      બચાવ-પ્રયુક્તિઓ
       -      વિશિષ્ટ બાળકો                  -      અભિયોગ્યતા
       -      શૈક્ષણિક મનોવિજ્ઞાનની પધ્ધતિઓ
       -      વ્યક્તિત્વ


(૩) વર્ગવ્યવહાર અને મૂલ્યાંકન         (૧૦ ગુણ)

      -      વર્ગવ્યવહાર                     -      શિક્ષણ અને ટેકનોલોજી
       -      મૂલ્યાંકન (બ્લૂમ સહિત) અને આંકડાશાસ્ત્ર
-      ક્રિયાત્મક સંશોધન

ક.    તાર્કિક અભિયોગ્યતા (Logical Reasoning)                ૧૫ ગુણ

ડ.    ગુજરાતી ભાષાકીય પ્રાવિણ્ય
(શ્રવણ, કથન, વાંચન, લેખન કૌશલ્ય )                   ૧૫ ગુણ

*     વ્યાકરણ (જોડણી, વિરોધી, સમાનાર્થી, શબ્દસમૂહ માટે એક શબ્દ, વિરામચિહ્ન, અનેકાર્થી, પર્યાયી વગેરે )

-      સંક્ષેપ લેખન                            -      સારગ્રહણ
-      ભૂલ શોધ / સુધારણા                   -      શીર્ષક
-      સારાંશ

ઈ.   અંગ્રેજી ભાષાની જાણકારી (ધોરણ ૧૨ સુધી)              ૧૫ ગુણ

       -      સામાન્ય વ્યાકરણ                      -      ભાષાંતર
       -      સ્પેલિંગ                                 -      સુધારણા કરવી
       -      શબ્દરચના                              -      ચિત્ર આધારિત પ્રશ્નો


વિભાગ-૨


ખાસ વિષયને લગતી પરીક્ષા                            ૧૦૦ ગુણ

અ.વિષયવસ્તુ (ગુજરાત રાજ્યના પાઠ્યપુસ્તકનો અભ્યાસક્રમ) (૮૦ ગુણ)

            -માધ્યમિક શિક્ષકો માટે ધો. ૯ અને ૧૦ ના પુસ્તકો
            -ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો માટે ધો.૧૧ અને ૧૨ ના પુસ્તકો


બ.   વિષયવસ્તુ આધારિત પધ્ધતિના પ્રશ્નો                     (૨૦ ગુણ )

Comments

  1. This comment has been removed by a blog administrator.

    ReplyDelete

Post a Comment

Thanks for your Comment

Please Follow the blog.

Popular posts from this blog

ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) (વગમ-૩) ખાલી જગ્યા પર સીધી ભરતી

भारत ने 59 चाइनीज़ एप को प्रतिबंधित किया। India bans 59 Chinese apps including TikTok, Xender,UCbrowser........... (List of chinese app ban in india)

ધોરણ 1 ની પ્રવેશ વય મર્યાદા બાબતે RTE રુલ્સ 2012 માં સુધારો ( Amendment on RTE Rules 3 (1))